પઙઘમ
February 17, 2008
વાદળો આવી ગયા
કેદ કરી લીધી રોશનીને
વીજના ચમકારા થયા
કઙાકા ને ભઙાકા
સુસવાટા પવનના
ધીરેથી આવી માટીની સોઙમ
પઙઘમ છે આ બધા
મેહુલ ના આગમનના ….
-મિયુલ
ઐસી બાની બોલીએ મનકા આપા ખોય
વાદળો આવી ગયા
કેદ કરી લીધી રોશનીને
વીજના ચમકારા થયા
કઙાકા ને ભઙાકા
સુસવાટા પવનના
ધીરેથી આવી માટીની સોઙમ
પઙઘમ છે આ બધા
મેહુલ ના આગમનના ….
-મિયુલ
Welcome to the blog world.