પઙઘમ

ફેબ્રુવારી 17, 2008

વાદળો આવી ગયા

કેદ કરી લીધી રોશનીને

વીજના ચમકારા થયા

કઙાકા ને  ભઙાકા

સુસવાટા પવનના

ધીરેથી આવી માટીની સોઙમ

પઙઘમ છે આ બધા

મેહુલ ના આગમનના ….

-મિયુલ

Advertisements